

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં વેજીટેબલ રોડ પર આવેલ પાવર હાઉસ ખાતે દુર્ગાષ્ટમી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે દ્વારા વેદિક મંત્રોચાર સાથે યજ્ઞાદી કર્મ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જી.ઈ.બી.ના તમામ અધિકારીઓ,કર્મચારીઓ અને આસપાસના વિસ્તારના ભાવિભકતો ઉપસ્થિત રહ્યા હતા.