


વાંકાનેરના મેસરિયા ગામ નજીક નવા બનતા કારખાના પાસે તરુણને ઝેરી જનાવર કરડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેરના મેસરિયા ગામેં રહેતા માગ્યા દુલાયાભાઈ આદિવાસી ગામ નજીક નવા બનતા કારખાના નજીક હોય દરમિયાન કોઈ ઝેરી જનાવર કરડી જત તેને રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

