लखनऊ मंडल में डबल ट्रैक कार्य के चलते राजकोट मंडल से होकर जानेवाली चार ट्रेनें आंशिक रूप से परिवर्तित मार्ग पर चलेंगी



लखनऊ मंडल में डबल ट्रैक कार्य के चलते राजकोट मंडल से होकर जानेवाली चार ट्रेनें आंशिक रूप से परिवर्तित मार्ग से चलेंगी। राजकोट डिविजन के सीनियर डीसीएम श्री सुनील कुमार मीना के अनुसार प्रभावित होने वाली ट्रेनों का विवरण निम्नानुसार है:
परिवर्तित मार्ग से चलने वाली ट्रेनें:
- ट्रेन नं 15636 गुवाहाटी-ओखा एक्सप्रेस 20.03.2023 को और ट्रेन नं 15635 ओखा-गुवाहाटी एक्सप्रेस 24.03.2023 को आंशिक रूप से परिवर्तित मार्ग वाया वाराणसी-परतापगढ़-लखनऊ होकर चलेगी। जिन स्टेशनों पर यह ट्रेन नहीं जाएगी उसमें अकबरपुर और अयोध्या कैंट शामिल हैं।
- ट्रेन नं 15668 कामाख्या-गांधीधाम एक्सप्रेस 22.03.2023 को और ट्रेन नं 15667 गांधीधाम-कामाख्या एक्सप्रेस 18.03.2023 को आंशिक रूप से परिवर्तित मार्ग वाया वाराणसी-परतापगढ़-लखनऊ होकर चलेगी। जिन स्टेशनों पर यह ट्रेन नहीं जाएगी उसमें अयोध्या कैंट शामिल है।
रेल यात्रियों से निवेदन है कि वे उपरोक्त फेरबदल को ध्यान में रखकर अपनी यात्रा प्रारम्भ करें और ट्रेनों के परिचालन संबन्धित नवीनतम अपडेटस की जानकारी के लिए www.enquiry.indianrail.gov.in पर जाकर अवलोकन करें ताकि किसी प्रकार कि असुविधा ना हो।
લખનૌ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ચાર ટ્રેનો આંશિક રીતે ડાઇવર્ટ કરાયેલા રૂટ પર દોડશે
લખનૌ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ચાર ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે., રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી સુનિલ કુમાર મીના ના જણાવ્યા અનુસાર, જે ટ્રેનોને અસર થશે તેની વિગતો નીચે મુજબ છે:
ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનો:
- ટ્રેન નંબર15636 ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ 20.03.2023 ના રોજ અને ટ્રેન નંબર 15635 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ 24.03.2023 ના રોજ વાયા વારાણસી-પરતાપગઢ-લખનૌ થઈને આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં અકબરપુર અને અયોધ્યા કેન્ટનો સમાવેશ થાય છે.
- ટ્રેન નંબર15668 કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ 22.03.2023 ના રોજ અને ટ્રેન નંબર 15667 ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસ 18.03.2023 ના રોજ વાયા વારાણસી-લખનૌ થઈને આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ દ્વારા ચાલશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં અયોધ્યા કેન્ટનો સમાવેશ થાય છે.
રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતી નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

