મોરબીમાં આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના સ્નેહમિલનમાં ડો.પ્રવીણ તોગડિયા ઉપસ્થિત રહેશે

મોરબી જલારામ મંદિર ખાતે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના સ્થાપક ડો.પ્રવીણ તોગડિયા  ઉપસ્થિત રહેશે.

આવતીકાલ તા.૧૨-૧૧-૨૦૧૮ સોમવાર લાભપાંચમ ના પાવન પર્વે સવારે ૧૦ કલાકે  મોરબી જલારામ મંદીર ખાતે આંતરરાષ્ટ્રીય હીન્દુ પરિષદ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ નુ આયોજન કરવા મા આવેલ છે. જેમા આંતરરાષ્ટ્રીય હીન્દુ પરિષદ ના સ્થાપક મા. ડો. પ્રવિણ ભાઈ તોગડીયા ઉપસ્થિત રહેશે. તેમ આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના મીડિયા ઇન્ચાર્જ ચિરાગ વોરાની યાદીમાં જણાવ્યું છે.

 

Comments
Loading...
WhatsApp chat