Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના ડો. વિજય ગઢિયાની એન.એમ.ઓ ગુજરાત પ્રાંતમાં સંગઠન મંત્રી તરીકે વરણી

મોરબીના સરસ્વતી શિશુમંદિર શાળા પરિવાર સાથે જોડાયેલ ડો. વિજય ગઢિયાની તાજેતરમાં નેશનલ મેડીકોઝ ઓર્ગેનાઈઝેશનમાં ગુજરાત પ્રાંતમાં સંગઠન મંત્રી તરીકે વરણી કરવામાં આવી છે જેથી શ્રી સરસ્વતી શિશુમંદિર પરિવારે શુભકામનાઓ પાઠવી છે

Comments
Loading...
WhatsApp chat