મોરબીમાં ડો.બાબા સાહેબ આંબેડકર જન્મજયતિ ઉજવણી કરવામાં આવી

*મોરબી જિલ્લા એસ.સી. / એસ.ટી. કર્મચારી મંડળ* અને * સમાજ યુવા શિક્ષણ સમિતિ* દ્વારા ચાલતા ડૉ. બી.આર. આંબેડકર કલાસીસ માં ડૉ. બાબા સાહેબ આંબેડકર ની ૧૨૭મી જન્મ જયંતિ ની ઉજવણી  કેક કટિંગ કરી ને કરવા માં આવી હતી જેમાં મોરબી જિલ્લા ના વડા એવા કલેક્ટર આર.જે.માકડીયા ખાસ હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓ ને ખુબજ સારું માર્ગદર્શન આપેલ કોઈ પણ સમયે મદદ કરવા નું પણ પ્રોત્સાહન પૂરું પડેલ.

Comments
Loading...
WhatsApp chat