Billboard ad 1150*250 Billboard ad 1150*250

દોશી એમ.એસ. હાઈસ્કુલમાં સન્માન સમારોહ યોજશે

શ્રી વિદ્યોતેજક મંડળ મોરબી સંચાલિત દોશી એમ.એસ. અને ડાભી એન.આર. હાઈસ્કૂલના વર્ષ ૨૦૧૭ ની વાર્ષિક જાહેર પરીક્ષાઓમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના પરિણામો ઉત્સાહજનક આવતા શાળાના આચાર્ય અનિલભાઈ મહેતા અને સ્ટાફના જાહેર સન્માન કરવા તા. ૩ ને રવિવારે સાંજે ૪ કલાકે દોશી હાઈસ્કૂલ પંચાસર ચોકડી મોરબી ખાતે અભિવાદન સમારોહનું આયોજન કરેલ છે જેમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા ઉપરાંત શિક્ષણ બોર્ડના સભ્ય પ્રિયવદન કોરાટ અને નાયબ કલેકટર દમયંતીબેન બારોટ ઉપસ્થિત રહેશે.

Comments
Loading...
WhatsApp chat