Billboard ad 1150*250

મોરબી સિવિલ હોસ્પિટલના ડોક્ટર લદાખમાં મેરેથોન સ્પર્ધામાં વિજેતા

0 96
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

અગાઉ પણ અનેક મેરેથોન સ્પર્ધા જીતી ચુક્યા છે ડોક્ટર

Post ad 2
Post ad 3

        મોરબીની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર તાજેતરમાં લદાખ ખાતે આયોજિત મેરેથોન દોડમાં ભાગ લીધો હતો અને બ્રોન્ઝ મેડલ જીતીને તેને મોરબીનું ગૌરવ વધાર્યું છે

        મોરબીની સિવિલ હોસ્પિટલમાં બાળકોના ડોક્ટર જયેશભાઈ બી બોરસાણીયાએ લદાખ મેરેથોન ૨૦૧૯ માં ભાગ લીધો હતો અને તેને ૫૦ મિનીટમાં ૭ કિમી દોડ પૂરી કરી બ્રોન્ઝ મેડલ જીત્યો છે લદાખ મેરેથોન ૨૦૧૯ માં વિજેતા બનેલા મોરબીના ડોકટરે અગાઉ ૨૦૧૬ માં રાજકોટ મેરેથોન, ૨૦૧૭ માં લદાખ મેરેથોન અને ૨૦૧૮ માં પોરબંદર મેરેથોનમાં પણ ભાગ લઈને શિલ્ડ પ્રાપ્ત કર્યા છે તો તેમને તાજેતરમાં યોજાયેલી લદાખ ખાતેની દોડ સ્પર્ધામાં પણ વિજેતા બનીને મોરબી તેમજ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે 

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat