મોરબીમાં આજે અધદો દિવસ હોસ્પિટલો કેમ રહેશે બંધ,

ઇમર્જન્સી સેવાઓ રહેશે ચાલુ.

મોરબીમાં આજે ડોકટરો જુદી-જુદી માંગને લઈને પ્રતિક ધારણા કરીને સરકાર સામે સુત્રો ચાર કર્યા હતા.જેમાં મેડીકલ તથા કારકુનની ભૂલના પગલે ફોજદારીનો વિરોધ,કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અંતર્ગત ડોકટરો દ્વારા ચુકવવા પડતા વળતરની મર્યાદા વધારવી,દર્દીઓની સારવાર અને પ્રિસ્ક્રીપ્શનની સ્વાયત્તા,ડોકટરો,કમચારીઓ પરના હુમલાના કિસ્સામાં કડક કેન્દ્રીય કાયદો,વગેરે જેવી વિવિધ માંગણીઓ લઈને આજે ડોકટરો બપોર સુધી  હડતાલ પર ઉતારીયા છે.બપોરે ચાલો દિલ્હી કાર્યક્રમ અંતર્ગત મોરબીના બધા ડોકટરો આ કાર્યક્રમમાં જોડાશે.ડોકટરોની હડતાલના પગલે આજ મોરબીમાં બધી હોસ્પિટલ બંધ હોવાથી દર્દીને ભારે પરેશાનીનો સામનો કરવો પડશે.

 

Comments
Loading...
WhatsApp chat