



દિવાળીનું પર્વ નજીક છે ત્યારે સૌ કોઈ કપડાં, ફટાકડા સહિતની ખરીદીમાં વ્યસ્ત બન્યા છે ત્યારે યુવાનો અને બાળકો માટે કપડાંની અવનવી રેન્જ સાથે સરળ હપ્તાથી કપડાંની ખરીદી માટેનું એકમાત્ર બેસ્ટ સ્થળ એટલે મારૂતિ સિલેક્શન
રાજકોટના જંક્શન પ્લોટ 5 માં આવેલ મારૂતિ સિલેક્શન કપડાંની ખરીદી માટે એકદમ બેસ્ટ સ્થળ કેમ છે તેનો જવાબ જાણવા માટે તો શો રૂમની મુલાકાત જ લેવી પડે છતાં અમારા વાચકોને જણાવી દઈએ કે રાજકોટના હોસ્પિટલ ચોકથી નજીક એટલે કે શહેરના હાર્દ સમા વિસ્તારમાં વ્યાજબી ભાવો સાથે ચિલ્ડ્રન અને મેન્સ વેરનો અદ્યતન શો રૂમ મારૂતિ સિલેક્શનમાં કપડાંની અવનવી રેન્જ તો મળે જ છે સાથે માનવંતા ગ્રાહકોને એવી સુવિધા આપવામાં આવે છે જેની ગ્રાહકોને અપેક્ષા પણ નહિ હોય તો આવો જાણીએ મારૂતિ શો રૂમની ખાસિયતો।…..
મોડર્ન જીન્સની તમામ રેન્જ
મારૂતિ સિલેક્શનમાં યુવાનો અને બાળકો માટે મોડર્ન સ્ટાઇલના જીન્સની તમામ રેન્જ ઉપલબ્ધ છે જેમાં દરરોજ ન્યુ વેરાઈટીમાં એંકર લેન્થ જીન્સ, ફાટા સ્ટાઇલ જીન્સ, પોલો ફિટ જીન્સ અને ડેનિમ શર્ટ જેવી વેરાઈટી ઉપલબ્ધ છે
વ્હોટ્સ એપ પર જોઈ શકશે અવનવી વેરાઈટીના ફોટોસ
જી હા તમે બરાબર જ સાંભળ્યું છે અવનવી કપડાંની વેરાઇટીના ફોટો વ્હોટ્સ એપ પર મળી રહે તેવી સુવિધા પણ શો રૂમના સંચાલક બિપીનભાઈ મોટવાણી આપી રહ્યાં છે તો મોબાઈલ નંબર 81288 81688 પર “HI” લખીને મેસેજ કરવાથી વિવિધ રેન્જના ફોટો તમને ઘરે બેઠા જોવા મળી જશે
કપડાંની ખરીદીમાં પણ સરળ EMI ?
આજે મોબાઈલ, ટીવી ફ્રીઝ જેવી દરેક ચીજવસ્તુઓ સરળ હપ્તેથી એટલે કે EMI થી મળે છે ગ્રાહકોને સરળ હપ્તાથી કપડાંની ખરીદી કરવાનું સદભાગ્ય અત્યાર સુધી ભલે મળ્યું ના હોય પરંતુ હવે એ સુવિધા પણ મારૂતિ સિલેક્શન આપી રહ્યું છે કોઈપણ બેન્કના ક્રેડિટ કાર્ડ ઉપરાંત બજાજ લોન પણ ઉપલબ્ધ છે જેમાં એકદમ સરળ હપ્તાથી ગ્રાહકોને કપડાંની ખરીદી શક્ય બની છે
શહેરના હાર્દ સમા વિસ્તારમાં બિપીનભાઈ મોટવાણી છેલ્લા 15 વર્ષથી મારૂતિ સિલેક્શનનું સંચાલન કરી રહ્યાં છે જેમાં હવે સરળ હપ્તાથી કપડાંની ખરીદી, ઘરે બેઠા વ્હોટ્સ એપ પર ફોટો નિહાળી ખરીદી કરવામાં સરળતા જેવી અનેકવિધ સુવિધાઓ ગ્રાહકના લાભાર્થે શરુ કરવામાં આવી છે ત્યારે હવે રાહ કોની જુઓ છો આજે જ પહોંચી જાઓ રાજકોટના જંકશન પ્લોટ 5, રાધિકા ડેરી પાસે આવેલા મારૂતિ સિલેક્શનમાં અને તમને ગમતા કપડાં મેળવો વ્યાજબી કિંમત સાથે રસરળ હપ્તે। મારૂતિ સિલેક્શનના બિપીનભાઈ મોટવાણી તમને આવકારવા આતુર છે.



