

દિવાળીના પર્વને ધ્યાને રાખીને મોરબી માર્કેટિંગ યાર્ડમાં મીની વેકેશન રાખવામાં આવશે. દીપાવલીના તહેવારને અનુલક્ષીને તા. ૧૮ થી ૨૪ દરમિયાન મોરબી માર્કેટિંગ યાર્ડમાં હરાજી બંધ રહેશે જેથી આ સપ્તાહ દરમિયાન ખેડૂતોએ પોતાની જણસો ન લાવવા માટે મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયાની યાદીમાં જણાવ્યું છે.