Billboard ad 1150*250

મોરબીમાં જીલ્લા પોલીસ પરિવાર દ્વારા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન

0 94
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મોરબી જીલ્લા પોલીસ પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી તાલુકા પોલીસ લાઈન સામાકાંઠે મોરબી-૨ ખાતે નવરાત્રી મહોત્સવ ૨૦૧૯ નું ભવ્ય આયોજન કરેલ છે

        મોરબી તાલુકા પોલીસ લાઈન ખાતે મોરબી જીલ્લા પોલીસ પરિવાર દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પીઆઈ આઈ એમ કોઢિયા અને તાલુકા પીએસઆઈ એમ વી પટેલની ટીમ દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે તે ઉપરાંત પરંપરાગત રીતે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ લાઈન ખાતે પણ પ્રાચીન ગરબીનું ભવ્ય આયોજન કરાય છે જેમાં સીટી એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગરબી યોજાઈ રહી છે અને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat