Billboard ad 1150*250 Billboard ad 1150*250

ટંકારાના હરબટીયાળી ખાતે જીલ્લા કક્ષા સીનીયર સીટીઝન સ્પર્ધાઓ યોજાઈ

કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજિત અને જીલ્લા રમત ગમત અધિકારી કચેરી મોરબી દ્વારા આજે ટંકારાની હરબટીયાળી હાઈસ્કૂલ ખાતે જીલ્લા કક્ષા સીનીયર સીટીઝન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં એથ્લેટિક, ચેસ, યોગાસન, કેરમ, રસ્સાખેંચ, ક્રિકેટ જેવી સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં કુલ નોંધાયેલ ૧૯ સ્પર્ધકો પૈકી હાજર ૧૫ ઉપસ્થિત રહ્યા હતા સ્પર્ધાનું આયોજન હાઈસ્કૂલ હરબટીયાળીના આચાર્ય અને વ્યાયામ શિક્ષક જસમતભાઈ સંઘાણી દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં દરેક સ્પર્ધકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો જે સ્પર્ધાને સફળ બનાવવા જીલ્લા સ્પોર્ટ્સ અધિકારી અને રમત ગમત કચેરીના સ્ટાફ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી

Comments
Loading...
WhatsApp chat