



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
લઘુ ઉદ્યોગ ભારતી મોરબી રજત જયંતી વર્ષ નિમિતે આજે સાંજે ૦૫ થી ૦૭ : ૩૦ કલાકે હોટલ શિવ અજંતા ત્રાજપર ચોકડી મોરબી ખાતે યોજાશે
જે સમારોહ માં રાષ્ટ્રીય સંગઠન મંત્રી પ્રકાશચંદ્ર ગુપ્તા, ગુજરાત પ્રાંત અધ્યક્ષ શ્યામસુંદર સલુજા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બલદેવ પ્રજાપતિ, પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ વજુભાઈ વઘાસીયા, પૂર્વ અધ્યક્ષ પંચાણભાઈ ભૂત, સાંસદ મોહનભાઈ કુંડારિયા, પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, ભાજપ અગ્રણી જ્યોતીસિંહ જાડેજા ઉદ્યોગપતિ જયસુખભાઈ ભાલોડીયા, તેમજ સિરામિક એસો પ્રમુખો અને કલોક એસો પ્રમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રેહશે
સમારોહમાં નાયબ ઉદ્યોગ કમિશ્નર જી ટી ઝાલા અને કલ્પેશભાઈ ફૂલાર પણ હાજર રહેશે તેમ સમારોહના આયોજક મોરબી જીલ્લા અધ્યક્ષ સુરેશભાઈ કાસુન્દ્રા, દેવેન્દ્રભાઈ કલોલા અને નીલેશભાઈ ફૂલતરીયાની યાદીમાં જણાવ્યું છે



