Billboard ad 1150*250

જોધપર આંગણવાડીમાં ફ્રુટ વિતરણ કરી પીએમના જન્મદિવસની ઉજવણી

0 94
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઠેર ઠેર ઉજવણી જોવા મળી હતી ત્યારે મોરબી તાલુકા ભાજપ પ્રમુખની આગેવાની હેઠળ તાલુકા ભાજપ ટીમ દ્વારા જોધપર આંગણવાડીના બાળકોને કેળા,સફરજન, ચીકુ જેવા ફ્રુટની કીટ આંગણવાડી બહેનોને અર્પણ કરીને પીએમ મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat