મોરબીમાં પર્યાવરણ પરિવાર અને રોટરી ક્લબ દ્વારા નિશુલ્ક ચકલી માળાનું વિતરણ

મોરબીમાં પર્યાવરણ પરિવાર અને રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા તા. ૨૬ ને રવિવારે સવારે ૧૦ કલાકે જયદીપ હાર્ડવેર એન્ડ પેઈન્ટ્સ, કામધેનું પાર્ટી પ્લોટ નજીક, કંડલા બાયપાસ મોરબી ખાતે નિશુલ્ક ચકલીના માળાનું વિતરણ કરવામાં આવશે જેમાં વહેલા તે પહેલાના ધોરણે વિતરણ કરાશે જેથી પર્યવરણ પ્રેમીઓએ લાભ લેવા યાદીમાં જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat