Billboard ad 1150*250

દોશી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વાંકાનેર દ્વારા બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ

0 58
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        શ્રી દોશી આર્ટસ & કોમર્સ કોલેજ વાંકાનેરના રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા આજે ૧૦૭ જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણમાં ઉપયોગી એવી સ્ટેશનરી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

         આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સેવા યોજનાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમનું આયોજન NSSના પ્રોગ્રામ ઓફિસર ડો. શૈલેષ લાવડીયા કરવામાં આવેલું હતું આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવમાં પ્રિ યોગેશ ચુડાસમા, PTI ડો યોગેશ ચાવડા, કોમલબેન, ખ્યાતિબેન અન્ય સ્ટાફ મિત્રો જહેમત ઉઠાવી હતી

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat