મોરબીમાં વિનામૂલ્યે ૧૨૦૦ તુલસીના રોપનું વિતરણ

દેવદિવાળી પૂર્વે પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ દ્વારા તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આજે મયુર નેચર કલબ અને અન્ય સહયોગી સંસ્થાના સંયુક્ત ઉપક્રમે રામચોક નજીક તુલસીના રોપાનું વિનામુલ્યે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો તુલસીના રોપા લેવા માટે ઉમટી પડ્યા હતા અને ૧૨૦૦ થી વધુ તુલસીના રોપાનું થોડા સમયમાં જ વિતરણ કરવામાં આવ્યું હતું. રોપા વિતરણ પ્રસંગે મયુર નેચર ક્લબના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Comments
Loading...
WhatsApp chat