ગુજરાત પોલીસ મહાનિર્દેશક ગીથા જોહરી તથા વી.એમ.પારગીએ મોરબી પોલીસ સમન્વય ટીમને શુભેચ્છા પાઠવી

ગત તા.૨૯ ના રોજ પોલીસ સમન્વય ટિમના રાષ્ટ્રીય અધ્યક્ષ રજનીશભાઈ પરમાર તથા ક્રાઇમ રિપોટર રવિ રામાણી તથા મોરબી જીલ્લા પ્રેસિડન્ટ સુરેશ સાકરીયા અને પોલીસ સમન્વય ટિમ મોરબી પ્રેસિડન્ટ સુરેશભાઈ સાકરીયાએ મોરબી મા કરેલી સેવા ની કામગીરી વિશે જે લેખીત રજૂ કરેલ તે વિશે ગુજરાત પોલીસ (DGP) મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગીથા જોહરી તથા IGP વી.એમ. પારગીએ સુરેશભાઈ સાકરીયા તથા મોરબી પોલીસ સમન્વય ટીમની પ્રશંસા કરી અને શુભકામના પાઠવી હતી

Comments
Loading...
WhatsApp chat