


મૂળ કેરાળા(હરિપર) હાલ મોરબી નિવાસી ઉમેદસિંહ માનુભા ઝાલા (બાપા સીતારામ ) તે સ્વ.માનુભા સુખુભા ઝાલા , શાનુબા માનુભા ઝાલાના પુત્ર, આદિત્યરાજસિંહના પિતા તથા લાલુભા માનુભા ઝાલાના મોટાભાઈનું તા.૨૯ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૩૦ને સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન રામકૃષ્ણનગર ,મોરબી ખાતે રાખેલ છે

