Billboard ad 1150*250

પીએમ મોદીના જન્મદિવસ નિમિતે હળવદ ભાજપ ડોક્ટર સેલ દ્વારા સવૅરોગ નિદાન કેમ્પ

0 66
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

હળવદ નગરપાલિકા તથા સરકારી હોસ્પિટલના સહયોગથી ૧૭ મી તારીખે સવૅરોગનિદાન કેમ્પનુ આયોજન

હળવદ ભાજપ ડોક્ટરસેલ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના જન્મદિવસ નિમિત્તે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે નગરપાલિકા હળવદ તથા સરકારી હોસ્પિટલના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પ નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે 17મી તારીખે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ માં ગુજરાતના નામાંકિત ડોક્ટર ઉપસ્થિત રહેશે જેમાં ચામડી ના હાડકા ના બાળકોના આંખના તેમજ અન્ય કાનના ગળાના વગેરે ડોક્ટરો ઉપસ્થિત રહેશે તો હળવદની જાહેર જનતાને લાભ લેવા એક યાદીમાં જણાવ્યું છે કે સમગ્ર કાર્યક્રમનું સંચાલન હળવદભાજપ ડોક્ટર સેલ દ્વારા કરવામાં આવી રહ્યું છે આ કાર્યક્રમને સફળ બનાવવા હળવદ શહેર ભાજપ ડોકટર સેલ ભારે જહેમત ઉઠાવી રહ્યું છે તારીખ 17 હળવદ સરકારી હોસ્પિટલ કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું છે,

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat