Billboard ad 1150*250 Billboard ad 1150*250

પાનેલી ગામે રવિવારે નિશુલ્ક નિદાન-સારવાર કેમ્પ

સમસ્ત ડાભી પારીવાર પાનેલી દ્વારા રવિવારે તા. ૨૫ ના રોજ સવારે ૧૦ થી ૧ કલાક દરમિયાન વિનામૂલ્યે નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

પાનેલી ગમે રવિવારે યોજાનાર નિશુલ્ક નિદાન અને સારવાર કેમ્પમાં ડો. હિતેશ કણઝારીયા, ડો. ચિંતન મહેશ્વરી અને ડો. અશ્વિન નકુમ તેમજ ડો. મહેશ ડાભી સહિતના તબીબો સેવા પૂરી પાડશે આ કેમ્પમાં ડાયાબીટીસ, બીપી અને સાંધાના દુખાવા તેમજ નેત્રરોગનું નિદાન અને સારવાર ઉપરાંત વિનામ્લ્યે દવા પણ આપવામાં આવશે નિદાન કેમ્પનો દર્દીઓએ લાભ લેવા આયોજકો દ્વારા જણાવાયું છે.

Comments
Loading...
WhatsApp chat