

મોરબી તા ૧૮ :- ધ્રાંગધ્રા નિવાસી દેવકીબેન અનંતરાય જાની તે મોરબી નિવાસી સ્વ.અંબાશંકર રાવલના પુત્રી, સ્વ. દિનકરરાય અંબાશંકર રાવલના બહેન અને કે.ડી. રાવલ (એસ.ટી) વાળાના ફઈબાનું તા.૧૫ ના રોજ અવસાન થયેલ છે. પિયર પક્ષનું બેસણું તા.૨૦ ને ગુરુવારે સાંજે ૪ થી ૬ કલાકે ઔદીચ્ય બ્રાહ્મણની વાડી, વાંકાનેર દરવાજા મોરબી ખાતે રાખેલ છે.