Billboard ad 1150*250 Billboard ad 1150*250

ટંકારામાં ડી જી વણઝારા મહર્ષિ દયાનંદ સરસ્વતી જન્મભૂમીની મુલાકાતે પહોંચ્યા

ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમીની જાણીતા અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ અને રાજનેતાઓ મુલાકાત લેતા હોય છે ત્યારે તાજેતરમાં ડી જી વણઝારા ટંકારાની મુલાકાતે પહોંચ્યા હતા

ટંકારા ખાતે ડી જી વણઝારાએ મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમીની મુલાકાત લીધી હતી અને આગામી સમયમાં યોજાનાર સંત સંમેલનમાં ઉપસ્થિત રહેવા આર્ય ગુરુને આમંત્રણ પાઠવ્યું હતું

Comments
Loading...
WhatsApp chat