મોરબીમાં સાધુ વાસવાણી સેન્ટર દ્વારા ગુરુવારે ભક્તિ સંગીત સંધ્યા યોજાશે

મોરબીમા દાદા જે.પી.વાસવાણી જન્મ સતાબ્દી મહોત્સવ અંતર્ગત સાધુ વાસવાણી સેન્ટર દ્વારા તા.૧૪ ને ગુરુવારે સાંજે ૬ કલાકે રોકડીયા હનુમાન મંદિર,નવલખી રોડ,મોરબી ખાતે ભક્તિ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.તો દરેક ભક્તજનોને પધારવા સાધુ વાસવાણી સેન્ટર મોરબી દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat