



બનાવની મળતી વિગત મુજબ સિટી એ ડિવિઝન વર્ષ ૨૦૧૬ ના ગુનામાં મારમારી અને રાયોટિંગ ના ગુનામાં નાસ્તો ફરતો આરોપી જાવીદ ઉર્ફે મીટર અલીભાઈ પલેજા વાળો કાલિકા પ્લોટ આવ્યો હોવાની માહિતી લોકલ ક્રાઈમ બ્રાચના યોગીરાજસિંહ જાડેજા અને પરલો ફલો સ્કોડના સદેવસિંહ જાડેજા ને મળતા ઇન્ચાર્જ પી.એસ.આઈ આર.ટી.વ્યાસના માર્ગદર્શન હેઠળ આરોપી જાવીદ ને ઝડપી એ ડિવિઝન પોલીસ સોંપ્યો હતો

