ગેરકાયદેસર બંદુક સાથે એક ઝડપાયો

મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સુચનાથી એસઓજીના પીએસઆઈ આર.ટી.વ્યાસની ટીમ આજે માળિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય ત્યારે વેણાસર નજીક આરોપી રાજેશ અણદા લોલાડીયા જાતે કોળી (ઉ.વ.૩૧) રહે. મૂળ વેણાસર હાલ નવા હાઉસિંગ બોર્ડ, મોરબી વાળા પાસેથી દેશી બનાવટની મઝલ લોડ બંદુક કીમત રૂપિયા ૫૦૦૦ પરમીટ કે પરવાના વિના રાખી મળી આવતા આર્મ્સ એક્ટ હેઠળ તેની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat