Billboard ad 1150*250

સાહિત્ય વિભાગ : ડોક્ટરની આત્મકથા ભાગ-૬

0 53
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

વાર્તા આગળથી ક્રમશ:

Post ad 2

 આગળની વાર્તામાં મેં આપ સહુને જણાવ્યુ કે, હું કેવી રીતે મૃત્યુ પામ્યો અને હાલ હવે હું ઉપરના દેવલોકમાં છુ ત્યાં મારા લગ્ન થઇ ગયા છે.હા દેવલોકમાં મારા લગ્ન થયા જે છોકરીને હું પૃથ્વીલોકમાં પ્રેમ કરતો હત….

હવે વાર્તા આગળ….

હું હસવા લાગ્યો મેં કહ્યું મહારાજ મારે અહિયાં રહેવું આજીવન એ ગુસ્સે થયા કહે મુર્ખ આવું શક્ય ન બને મેં કહ્યું તો પેલી છોકરીને મેં મારી અર્ધાંગીની બનાવી તમે લોકોએ એમણે સદા સુહાગન રહો એવા આશીર્વાદ આપ્યા અને હવે અમે કેમ અલગ થઇ શકીએ એ પણ વિચારવા લાગ્યા મારી વાત પર એમને થયું આ કેમ શક્ય બને ફરી મીટીંગ થઇ ફરી બધા ભગવાને યમરાજાને ઠપકો આપ્યો અને ગુસ્સે થયા અને યમરાજ આખરે થાકી બોલ્યા ભગવાન તમે જ કઈક કરો આ માણસ માનતો જ નથી મહાદેવ એ મને બોલાવ્યો અને સમજાવ્યો તું મારો ભક્ત છે આવું તને ના શોભે મેં કહ્યું બધું સાચું પણ યમરાજને ભી આ ન શોભે એ બોલ્યા સાચું એમની ભૂલ છે એ પણ કાઈ નાં બોલ્યા આખરે ફરી મીટીંગ થઇ અને આખરે બધા ભગવાને એક નિર્ણય કર્યો કે સારૂ આ માણસ સાચો પ્રેમી છે અને આના લગ્ન પણ થઇ ગયા છે આમને કેમ અલગ કરવા અને એ લોકો માની ગયા અને એમણે ભી નવું ખોરડું બનાવી આપ્યું. એમના માતા-પિતાએ એ છોકરીની મારી સાથે સ્વર્ગલોકમાંથી વિદાઈ કરી કેવું દ્રશ્ય હશે એ વિચારો સ્વર્ગલોકમાંથી બધાની હાજરીમાં એક દીકરીની ઈશ્વર જ વિદાઈ કરે છે અને આખરે આમ મારો સ્વર્ગમાં પ્રેમ પરિપૂર્ણ થયો અને હું એ છોકરી સાથે પૃથ્વી લોકમાં રહેવા લાગ્યો જ્યાં પ્રેમ સાચો હોય ત્યાં ભલે ગમે એ થાય ઈશ્વર ભી એમને છુટા નાં પાડી શકે અને સાચો પ્રેમી ગમે તેમ કરી પોતાની પ્રેમિકાને મેળવીને જ રહે ભલે પછી એ ઈશ્વર સાથે આકાશમાં હોય કે પાતાળમાં આ હતો સ્વર્લોકમાં પ્રેમ લખનાર- તુષાર નરેન્દ્રભાઈ કુબાવત

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat