Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના મકનસર નજીક ડેમુ ટ્રેન હડફેટે આધેડનું મોત

 

મોરબીના રફાળેસ્વર મકનસર ગામ વચ્ચે રેલ્વે લાઈન પર ડેમુ ટ્રેન હડફેટે અજાણ્યો પુરુષ આવી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

મળતી માહિતી મુજબ મોરબીના રફાળેસ્વર મકનસર ગામ વચ્ચે રેલ્વે લાઈન પર અજાણ્યો પુરુષ (ઉ.વ. આશરે ૪૭) ડેમુ ટ્રેન હડફેટે આવી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ એ એલ પરમાર ચલાવી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat