Billboard ad 1150*250

મોરબીના શ્રાવણ માસ દરમિયાન નોનવેજ દુકાનો બંધ રાખવા શિવસેનાની માંગ

0 136
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

શિવસેના દ્વારા જીલ્લા કલેકટરને આવેદન

        હિંદુઓનો પવિત્ર શ્રાવણ માસ નજીક છે અને પવિત્ર શ્રાવણ માસમાં નોનવેજની દુકાનો બંધ રહે તેવી માંગ શિવસેના દ્વારા કરવામાં આવી છે

        મોરબી શહેર શિવસેના પ્રમુખ કમલેશભાઈ બોરીચાની આગેવાની હેઠળ આજે શિવસેના દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે હિંદુ ધર્મમાં શ્રાવણ માસ પવિત્ર માસ હોવાથી શ્રાવણ માસ દરમિયાન આવતા સોમવાર તેમજ સાતમ-આઠમના તહેવારોમાં મોરબી શહેર તેમજ આસપાસના વિસ્તારમાં તથા મંદિર બાજુમાં નોનવેજની તેમજ ઈંડાની લારીઓ બંધ રાખવા હુકમ ફરમાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat