Billboard ad 1150*250

મોરબી તાલુકાના ગામોમાં ઓવરલોડ કામગીરીને પગલે અલગ ડીવીઝન ઓફીસની માંગ

0 97
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબી તાલુકાના ગામો એક જ સબ ડીવીઝનમાં આવેલ હોય અને કામનું ભારણ વધી ગયું હોય જેથી પીજીવીસીએલ તંત્રને રજૂઆત કરીને અલગ ડીવીઝન ઓફીસ કાર્યરત કરવાની માંગ કરવામાં આવી છે.

        મોરબી તાલુકા સરપંચ એસોના પ્રમુખ પ્રફુલભાઈ હોથી દ્વારા પીજીવીસીએલ અધિક્ષક ઈજનેરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી તાલુકાના તમામ ગામ એક જ પીજીવીસીએલના સબ ડીવીઝનમાં આવેલ છે અને હાલ કનેક્શન પણ વધી ગયા છે જેથી સબ ડીવીઝન ઓફીસના કામગીરીના લોડને ધ્યાનમાં લઈને કામગીરી, અમારા પ્રશ્નો, અમારી રજુઆતો વગેરેને તાત્કાલિક નિકાલ કરવાના હેતુથી અલગથી એક સબ ડીવીઝન આપી અલગ ઓફીસ કાર્યરત કરવામાં આવે જેથી પ્રજાના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ થઇ સકે પ્રજાની મુશ્કેલી ઓછી t હાય અને ઝડપથી કામ થઇ સકે તે માટે આ અંગે તાત્કાલિક યોગ્ય કરવા માંગ કરી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat