Billboard ad 1150*250

ટંકારાના લજાઈ ગામે ડાયવર્ઝન પર ડામર કામ કરવાની માંગ

0 99
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        હાલ રાજકોટ મોરબી હાઈવે નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે અને ચોમાસાને પગલે વાહનચાલકોને ડાયવર્ઝન પાસે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય જેથી ડાયવર્ઝનમાં ડામર કામ કરવાની માંગ કરવામાં આવી છે

        ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ ગૌતમભાઈ વામજાએ રજૂઆત કરતા જણાવ્યું ચેહ કે લજાઈ ગામે બે ગળનાલા બનાવવાનું કામ ચાલી રહ્યું છે અને ચોમાસાના વરસાદને પગલે માટી હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીમાંથી પસાર થવું પડે છે અને સતત અકસ્માતનો ભય સતાવે છે જેથી તાત્કાલિક ડાયવર્ઝનમાં ડામર કામ કરવામાં આવે તે જરૂરી છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat