લહેરુ એજ્યુકેશન દ્વારા તા.૧ થી બે દિવસ વિનામૂલ્યે દવાનું વિતરણ કરાશે

લહેરુ એજ્યુકેશન તરફથી તા.૧નાં રોજ ગુરુદતાત્રેયનાં મંદિર પાસે,શનાળા રોડ અને વજેપર મેઈન રોડ ડો.બી.કે.લહેરુનાં દવાખાને આગામી ૨ દિવસ વિનામૂલ્યે દવાનું વિતરણ કરવામાં આવશે.જે લહેરુ એજ્યુકેશનનાં પ્રમુખ ડો.બી.કે.લહેરુની યાદીમાં જણાવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat