મોરબીની કાલીન્દ્રી નદીમાં ન્હાવા ગયેલ યુવાન ડૂબી જતા મોત

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews


મોરબીના ત્રાજપર ખારીમાં રહેતો અમિત ધનજીભાઈ દુદકીયા કોળી નામનો યુવાન આજે મોરબીની કાલીન્દ્રી નદીમાં નાહવા ગયો હતો ત્યારે અકસ્માતે યુવાન પાણીમાં ડૂબી જતા તેનું મોત થયું હતું. પોલીસને બનાવની જાણ થતાં જ પોલીસ તુરંત જ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પોલીસે બનાવની નોંધ લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat