Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના પંચાસર રોડ પર રહેતા યુવાનનું મોત

મોરબીના પંચાસર રોડ પર રહેતા ૪૦ વર્ષના યુવાનનું કોઈ કારણોસર મોત થયું હોય જે બનાવની નોંધ કરી પોલીસે તપાસ ચલાવી છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ પંચાસર રોડ પર બાપા સીતારામ હાઈટ્સ બ્લોક નં ૨૦૨ માં રહેતા પ્રફુલભાઈ ગોપાલભાઈ કોઠીયા (ઉ.વ.૪૦) નામના યુવાનનું મોત કોઈ બીમારી સબબ થયું હોય જેથી મૃતદેહ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો જે બનાવ મામલે એ ડીવીઝન પોલીસે nondh કરી ધોરણસરની તપાસ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat