Billboard ad 1150*250

મોરબીના રંગપર નજીક ફેકટરીમાં ઉંચાઈથી નીચે પટકાતા શ્રમિકનું મોત

0 32

મોરબીના રંગપર બેલા ગામ નજીક ગ્રેવિટી સિરામિકમાં કામ કરતા અને મૂળ દાહોદ જીલ્લાના વતની રમેશભાઈ ભુદરભાઈ ધુધ (ઉ.વ.૩૨) નામના યુવાને ફેક્ટરીમાં કામ કરતી વેળાએ ૧૦ ફૂટ ઉંચાઈથી નીચે પડી જતા ઈજા પહોંચતા મોરબી બાદ રાજકોટ અને અમદાવાદ સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન મોત થયું છે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat