Billboard ad 1150*250

ટંકારાના લજાઈ ગામે દાઝી જતા પરિણીતાનું મૃત્યુ

0 543

ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા જયશ્રીબા સુખદેવસિંહ ઝાલા (ઉ.૩૫)નામની પરિણીતા પોતાના ઘરે ચૂલા પર રસોઈ કરી રહી હતી ત્યારે ચૂલામાં કેરોસીન નાખવા જતા એકાએક ભડકો થયો હતો અને જયશ્રીબા ગંભીર રીતે દાઝી જતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું.મૃતકના લગ્નને ૧૦ વર્ષ પુરા થયા હોવાનું તેમજ તેમને ૨ સંતાન હોવાનું જાણવા મળ્યું છે.ટંકારા પોલીસે આ બનાવની  નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat