Billboard ad 1150*250

મોરબીના મચ્છુ ૨ ડેમમાં ડૂબી જવાથી તરુણનું મોત

0 202
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબીના જોધપર ગામ પાસે આવેલા મચ્છુ ૨  ડેમમાં ડૂબી જવાથી તરૂણનું મોત નીપજ્યું. આ મામલે તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની મળતી વિગત મુજબ મોરબીના લાયન્સનગરમાં રહેતો કાનો સાગરભાઈ ભોજવીયા ઉ.વ. ૧૩  જોધપર ગામ પાસે આવેલા મચ્છુ ૨  ડેમમાં કોઈ કારણોસર ડૂબી ગયો હતો. જેમાં તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની તાલુકા પોલીસે જાણ કરીને આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat