મોરબીના પંચાસર રોડ પર રહેતા ૪૦ વર્ષના યુવાનનું મોત

 

મોરબી શહેરના પંચાસર રોડ પર રહેતા ૪૦ વર્ષના યુવાનનું મોત થતા પોલીસે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે જે બનાવની મળતી માહિતી મુજબ પંચાસર રોડ પર રહેતા કાંતિભાઈ મુળજીભાઈ પરમાર (ઉ.વ.૪૦) વાળા યુવાનનું મોત થયું હતું

 

જેથી મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે તો પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ યુવાનનું મોત બીમારી સબબ થયાનું ખુલ્યું છે એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat