મોરબી તાલુકાના થોરાળા ગામે આધેડનું ઝેરી દવા પી જતા મૃત્યુ

મોરબી તાલુકાના થોરાળા ગામે રહેતા નરેશ નાગજીભાઈ મેરજા (ઉ.૪૬)કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવા તજવીજ હાથ ધરવામાં આવી હતી પરંતુ સારવાર મળે તે પહેલા જ નરેશભાઈનું મૃત્યુ નીપજ્યું છે.આ બનાવની પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat