


બનાવની સુત્રોંથી મળતી વિગત મુજબ મોરબીની રવાપર રોડ પર આવેલ જમના એપાર્ટમેન્ટ માં રેહતા કેશવલાલ દયારામભાઈ બાવજી (ઉ.વ.૮૬ ) વાળા આજે સવારે પોતના ફલેટમાંથી સૂર્યનારયણ ને અર્ગ દેતા હતા તે સમયે કોઈ કારણોસર તે સાતમાં માળેથી નીચે પડતા તેમને ગભીર ઈજા થઇ હતી વુદ્ધને કોઈ સારવાર મળે તે પહેલા તેમનું મોત નીપજ્યું હતું જેથી પરિવારમાં શોકની લાગણી જોવા મળી હતી જો કે આ બાબતે સતાવાર ક્યાં નોધ કરવામાં આવી નથી