Billboard ad 1150*250 Billboard ad 1150*250

વ્યસનમુક્તિ અભિયાન : મોરબીમાં હર્બલ માવાનો રવિવારે ડેમો યોજાશે

આજના યુવાનો વ્યસનથી ઘેરાયેલા છે ત્યારે યુવાનોને વ્યસનમુક્ત બનાવવા માટે રવિવારે તંબાકુ વગરનો હર્બલ માવાનો ડેમો આપવામાં આવશે

વ્યસનમુક્તિ અભિયાન અંતર્ગત તંબાકુ વગરનો હર્બલ માવો તા. ૨૩ ને રવિવારે સાંજે ૫ થી ૬ કલાકે પીજી પટેલ કોલેજ ખાતે હર્બલ માવાનું ડેમો જોવા જાહેર જનતા પધારી સકે છે અને વ્યસન મુક્તિ કાર્યક્રમનો લાભ લેવા જણાવ્યું છે અભિયાનમાં જુનાગઢના કાંતિભાઈ જાંજરૂકિયા માહિતી આપશે વધુ માહિતી માટે જીતુભાઈ ઠક્કરનો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat