મોરબી પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઈની દીકરીએ ધોરણ ૧૦ માં ૯૬.૬૩ પીઆર મેળવ્યા




આજે ધોરણ ૧૦ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે પોલીસ પરિવારની દીકરીએ ૯૬.૬૩ પીઆર મેળવી પોલીસ પરિવારનું ગૌરવ વધાર્યું છે
મોરબી સીટી એ ડીવીઝનમાં ફરજ બજાવતા પીએસઆઈ કે એમ ભોચીયાની દીકરી મહેક ભોચીયાએ જામનગર ખાતે એ કે જોષી વિધાલયમાં અભ્યાસ કરીને ધોરણ ૧૦ માં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યું છે ધોરણ ૧૦ માં મહેકે ૯૬.૬૩ પીઆર મેળવી A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને પોલીસ પરિવારનું ગૌરવ વધાર્યું છે ત્યારે તેમને પોલીસ પરિવાર તરફથી શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે



