વિહિપ અગ્રણી રામનારાયણભાઈ દવેનાં પુત્રવધુનું દુખદ અવસાન

મોરબી તા ૨૫ :- જુલીબેન કપિલભાઈ દવે (ઉ.વ.૨૪) તે વિશ્વ હીન્દુ પરિષદના પ્રાંત અધિકારી રામનારાયણભાઈ હીંમતરામ દવે (આર.એન.એસ.બી) ના પુત્રવધુનુ તા. ૨૫ ના રોજ દુ:ખદ અવસાન થયેલ છે. સદગતનુ ઉઠમણું તા. ૨૭ ને ગુરુવાર રોજ સાંજે ૫ કલાકે શ્રીમાળી બ્રાહ્મણ ની વાડી, સુથાર શેરી, મોરબી ખાતે રાખેલ છે.

Comments
Loading...
WhatsApp chat