


મોરબી તા. ૦૧ :- સ્વ. ધીરજલાલ જોશી (લોખંડવાળા) ના પુત્રવધુ નિરૂપમાબેન જોશી તે સુરેશભાઈ જોશીના પત્ની તથા વિમલભાઈ અને હિરેનભાઈના માતા તેમજ દિપકભાઈ જોશીના ભાભી તથા સ્વ. જુગતરામભાઈ રાવલના દીકરીનું તા. ૩૦ ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. ૦૩ ને ગુરુવારના રોજ સાંજે ૦૪ : ૩૦ થી ૦૬ : ૩૦ કલાકે કોમ્યુનીટી હોલ, બ્રહ્માકુમારી સેન્ટર પાસે, કાયાજી પ્લોટ મોરબી ખાતે રાખેલ છે.

