Billboard ad 1150*250

પોરબંદરથી દિલ્હી સુધીની સાયકલ યાત્રાનુ મોરબી પટેલ સમાજ વાડી અને દેવ સોલ્ટ દ્વારા સ્વાગત કરાયું

0 58
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        ગાંધીબાપુની ૧૫૦ મી જન્મજયંતી નિમિતે અહિંસા અને નશામુક્તિની વિચારધારાને વેગ આપવા માટે વિવિધ સુરક્ષા ટીમો BSF, CRPF, ITBP, SSB, CISF અને NSG તેમજ આસામ રાઈફલના કૂલ ૭૦૦ અધિકારીઓ-જવાનો પોરબંદરથી દિલ્હી સુધી સાયકલ ચલાવીને જશે આ ભગીરથ વિચારને સાયકલ યાત્રા તરીકે પ્રસ્થાન કરવામાં આવી છે ત્યારે તમામ સાયકલ યાત્રીઓનું સ્વાગત ટંકારા બાદ યાત્રા મોરબી આવી પહોચી હતી અને તમામ જવાનોનું શનાળા ખાતે આવેલ પટેલ સમાજની વાડી ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને તમામ જવાનોએ રાત્રી રોકાણનું પણ પટેલ સમાજવાડીમાં વ્યવસ્થા કરવામાં આવી હતી બાદમાં તા ૧૦ ના રોજ રેલી મોરબીથી પ્રસ્થાન કરીને માળિયા પહોચી હતી અને ત્યાં દેવ સોલ્ટ કંપની દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

Post ad 2
Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat