



(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીમાં ઇક્વિટી હ્યુન્ડાઈ – જાંબુડિયા ખાતે આજે તા.17/01/25 ને શુક્રવારે સાંજે 5.30 કલાક ના હ્યુન્ડાઈ ની ખુબ જ પોપ્યુલર CRETA EV કાર નું લોન્ચિંગ કરવામાં આવશે. હ્યન્ડાઇ કંપની ના એરિયા મેનેજર શ્રી ધ્વનીશ પટેલ આ લોન્ચિંગ ઇવેન્ટમાં વિશેષ ઉપસ્થિતિ રહેશે. આ કાર અદ્યતન ફીચર્સ સાથે માર્કેટમાં મુકવામાં આવશે.

ભારતમાં હાલ 11 લાખથી વધુ CRETA એસયુવી કાર દોડી રહી છે. કંપનીનું માનવું છે કે CRETA EV ઇલેક્ટ્રિક એસયુવીમાં આઇકોનિક કાર બનશે. CRETA EV કારમાં બે બેટરી વિકલ્પો આપવામાં આવશે. જેમાં 51.4kWh બેટરીવાળી 473km અને 42kWh બેટરીવાળી કાર 390km ની ડ્રાઇવિંગ રેન્જ આપશે. આ કાર ડીસી ચાર્જિંગમાં ફક્ત 58 મિનિટમાં 10% થી 80% સુધી ચાર્જ થઈ શકશે. જ્યારે 11kw એસી વોલ બોક્સ ચાર્જરમાં 4 કલાકમાં 10% થી 100% સુધી ચાર્જ થઈ શકશે.
CRETA EV કાર 4 વેરિઅન્ટમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે. એક્ઝિક્યુટિવ, સ્માર્ટ, પ્રીમિયમ અને એક્સેલન્સ. આ SUV 8 મોનોટોન અને 2 ડ્યુઅલ-ટોન કલર વિકલ્પોમાં મળશે. આ કાર માત્ર 7.9 સેકન્ડમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે.
મોરબીના માનવંતા ગ્રાહકોને આ લોન્ચ ઇવેન્ટમાં ઇકવીટી હ્યુન્ડાઈ પરિવાર પધારવા ખાસ આમંત્રણ પાઠવે છે.
વધુ વિગત માટે
ઈકવિટી હ્યુન્ડાઇ
નવા આરટીઓ બાજુમાં,
નેશનલ હાઇવે 27,
જાંબુડિયા પુલ પાસે,
જાંબુડિયા, મોરબી
મો.નં.9979722666
મો.નં.7046522236





