સગીરાનું અપહરણ કરનાર આરોપી ક્યાંથી ઝડપાયો

માળિયામાંથી સગીરાનું અપહરણ કરી ભગાડી જનાર આરોપી ઝડપવાનો બાકી હોય જેને પગલે સીપીઆઈ ટીમે ચલાવેલી તપાસમાં આરોપીને ઝડપી લઈને તેમજ તેણે મદદગારી કરનાર ઇસમોને દબોચી લઈને જેલહવાલે કરવામાં આવ્યા છે

મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ અને ડીવાયએસપી બન્નો જોષીની સુચનાથી સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર આઈ.એમ.કોંધીયા અને એએસઆઈ અનંત પટેલની ટીમે માળીયામાં અપહરણના ગુન્હામાં ફરાર આરોપીને ઝડપી લેવા કવાયત આદરી હતી જેમાં માળીયામાં સગીરાને ભગાડી જનાર આરોપી સેત્યા જોગડિયા ભાભોર તેમજ તેણે મદદગારી કરનાર આરોપી રામસિંગ જોગડિયા ભાભોર અને કાળું જોગડિયા ભાભોર રહે. બધા એમપીવાળાને ઝડપી લઈને જેલહવાલે કરવામાં આવ્યા છે

 

 

Comments
Loading...
WhatsApp chat