Billboard ad 1150*250

મોરબીમાં પોલીસ પર હુમલો કરનાર છ આરોપીઓને પાચ વર્ષની સજા ફટકારતી કોર્ટ

0 667
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબીના આમરણ ગામે પાચ વર્ષ પેહલા પોલીસ હુમલો કરનાર છ શખ્સોએ મોરબી કોર્ટે પાચ વર્ષની સજા તેમજ રૂપિયા ૫ હજારનો દંડ ફટકાર્યો.

બનાવની મળતી વિગત મુજબ મોરબી તાલુકના આમરણા ગામ નજીક દાવલશા પીરનો ઉર્ષનો મેળો ગત તારીખ ૧૯-૯-૨૦૧૩ દરમિયાન યોજાયો હતો જેમાં જે તે સમય જામનગર હેડ કવાટરમાં ફરજ બજાવતા અશ્વનીભાઈ વાસુકરભાઈ ઝીલરિયા ત્યાં મેળા નજીક જીવાપર બંદોબસ્ત મુકવામાં આવ્યા હતા ત્યારે ત્યાં નજીક આવેલી બજરંગ હોટેલમાં કેટલાક શખ્સો માથાકૂટ કરતા હતા જેમાં પોલીસ  તરીકે ત્યાં બંદોબસ્તમાં મુકેલા  અશ્વનીભાઈ સમજાવટ કરી અને મામલો થાળે પાડવા ગયા હતા જેમાં હોટેલ સચાલક સાથે માથકૂટ કરતા છ શખ્સો અફઝલ ઉર્ફે ભૂરો સિપાહી,આસિફ ઉર્ફ શોકત કુરેશી, ઈમ્તિયાઝ પઠાણ, સિકદર દલ , હિદાયત કાદરી અને મેહબૂબ કુરેશી સાથે મળી અને પોલીસ જવાન પર જીવલેણ હુમલો કરી તેને ધોકા પાઈપ વડે મારામરી તેને ગંભીર ઈજાઓ પોહ્ચાડી હતી જે કેસ આજે મોરબીની ડીસ્ટ્રીકટ કોર્ટમાં ન્યાયધીશ એ.ડી.ઓઝા સાહેબ સમક્ષ ચાલી જતા જીલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાની ની ધારદાર દલીલોને ધ્યાને રાખી છ આરોપીઓને સરકારી કર્મચારી હુમલો તેમજ ફરજમાં રૂકાવટ સહિતની જુદી જુદી કલમો હેઠળ ૫ વર્ષની સજા તેમજ રૂપિયા ૫ હજારનો દંડ ફટકાર્યો છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat