પુત્રના જન્મદિવસની પ્રેરણાદાઈ ઉજવણી કરતું મોરબીનું દંપતી

મોરબીમાં રહેતા નીરવભાઈ જીવાણીની પુત્ર નીરનો આજે જન્મદિવસ છે.નીરનો જન્મ ૩૦ માર્ચ ૨૦૧૬ માં રોજ થયો હતો.નીરએ તેણીના જીવનનું પ્રથમ વર્ષ પૂર્ણ કરીને બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.પિતા નીરવભાઈ અને માતા રીનાબહેનએ તેના પુત્રનો જન્મદિવસ અનોખી ઉજવણી કરી હતી.જેમાં પિતા નીરવભાઈ,માતા રીનાબહેન, તેનો પુત્ર,દાદા કાંતિભાઈ અને દાદી રંજનબહેનએ ઝૂપડપટ્ટી વિસ્તારમાં વસવાટ કરતા ૫૦૦ જેટલા બાળકોને બિસ્કીટ, ચોકલેટ આપીને જન્મદિવસની પ્રેરણાદાઈ ઉજવણી કરી હતી.

Comments
Loading...
WhatsApp chat